અમરેલી શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડમાં મન કી બાતનું પ્રસારણ

  • એનએસયુઆઇના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણીની વિશેષ ઉપસ્થિતી
  • અમરેલી,તારીખ ર9.11.ર0ર0 ના રોજ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્ભાઈ મોદી મન કી બાતના કાર્યક્રમમાં અમરેલી શહેર ભાજપ ારા 11 વોર્ડ માં મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર પ માં એનએસયુઆઇના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી શહેર ભાજપના પ્રમુખશ્રી તુષારભાઈ જોષી અમર ડેરીના વાઈસ ચેરમેનશ્રી મુકેશભાઈ સંઘાણી, અન્ય વોર્ડમાં જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખશ્રી દિનેશભાઈ પોપટ, અમરેલી શહેરના પુર્વ પ્રમુખશ્રી બિપીનભાઈ જોષી, રાજુભાઈ કાબરીયા, નગરપાલિકાના પુર્વ પ્રમુખશ્રી મંજુલાબેન જોષી, કાળુભાઈ પાનસુરીયા, અલ્કાબેન ગોંડલીયા તેમજ જિલ્લા યુવા મોરચાના મહામંત્રીશ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી બકુલભાઈ પંડયા, શ્રી જયેશભાઈ ટાંક, મહામંત્રીશ્રી મનીષભાઈ ધરાજીયા, રજનીકાંત રાવળ, દિલાભાઈ વાળા, રસીકભાઈ પાથર, યોગેશ ગણાત્રા, ભાવેશભાઈ સોઢા, પ્રકાશભાઈ ભડકણ, પ્રવિણભાઈ ચાવડા, શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, રાજુભાઈ માંગરોળીયા, અજીજભાઈ ગોરી, ઓસમાણ મહિડા તેમજ શહેર ભાજપના તમામ વોર્ડના પ્રભારીશ્રી, હોદેદારશ્રીઓ અને કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહીને તમામ વોર્ડમાં મન કી બાત નો કાર્યક્રમ શહેર ભાજપ ારા કરવામાં આવ્યો હતો. તેમ મિડીયા ઈન્ચાર્જ કિશોર આજુગીયાની યાદી જણાવે છે.