અમરેલી શ્રી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં વોર્ડમાં મોકડ્રીલ કરતી પોલીસ

  • અમરેલી સીટીપીઆઇ શ્રી જે.જે.ચૌધરી અને તેમની ટીમ દ્વારા મોકડ્રીલ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું

અમરેલી,
આગ લાગે ત્યારે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે માટે અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં વોર્ડમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. અમરેલી સીટીપીઆઇ શ્રી જે.જે.ચૌધરી અને તેમની ટીમ દ્વારા મોકડ્રીલ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.