અમરેલી સરદાર નગર રોડ કામનું ખાતમુહુર્ત કરતા શ્રી પરેશભાઈ ધાનાણી

અમરેલીમાં સરદાર નગર રોડ કામનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. સરદાર નગર શેરી નંબર 3 રામેશ્વર મંદિર સામેની ગલી અમરેલી ખાતે નવા રોડના કામનો ખાતમુરત કરતા પરેશભાઈ ધાનાણી તેમજ સરદાર નગર ના રહેવાસીઓ અને આ વિસ્તારના જાગૃત નગરસેવકો સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. તે તસવીરમાં નજરે પડે છે.