અમરેલી સહિત રાજ્યના ઉર્જા કર્મીઓ આજથી આંદોલનનાં માર્ગે

અમરેલી ,

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમીતીના ન્યાયી પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં જેટકો મેનેજમેન્ટ નિષ્ફળ જતા સમાધાનની જવાબદારી જીયુઈએનએલ મેનેજમેન્ટને સોપાઈ છે તા.26 ના રોજ રાજકોટ ખાતે જીઈબી એન્જીનીયર્સ એસોની બેઠક મળી હતી મંત્રણા અને બેઠકો વડોદરા ખાતે યોજવા હોદેદારો દ્વારા જણાવવામાં આવ્યુ કે જો આ મીંટીગમાં નિરાકરણ નહિ આવેતો સંકલન સમીતી દ્વારા તા.27ના રોજ માસીયલ અને તા.28 થી અ ચોક્કસ મુદતનીે હડતાલ લેવાકાર્યક્રમો યોજવામાં આવશે તેમ નકકી થતા સંબધીત અધિકારીઓને આવેદન પત્ર અપાયા હતા જો મેનેજમેન્ટ કર્મચારીઓ અધિકારી સામે પગલા લેશે તો ના છુટકે લાઈટનીંગ સ્ટ્રાઈક કરવા પણ ચીમકી આપી છે તેેમ ઉર્જા સંકલન સમીતી વતી એચ.જી.વઘાસીયા નિરવ બારોટ, હર્ષદભાઈ પટેલ દ્વારા જણાવાયું છે.