અમરેલી સહિત રાજ્યના છ જિલ્લામાં એટીએસનું ઓપરેશન

અમદાવાદના ગન હાઉસમાંથી ગેરકાયદેસર રીતે હથીયાર વેચવાની બાતમી મળતા એટીએસ દ્વારા કરાયેલી તપાસમાં ભાવનગર મોરબી કચ્છ અમદાવાદ અને ગોધરા તથા અમરેલી જિલ્લામાં ૫૪ જેટલા હથિયારો ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યા હોવાનું જાણવા મળતા દરોડા પાડવામાં આવ્યા હતા અને હજુ પણ એટીએસની ટીમો કાર્યરત છે એટીએસ દ્વારા કાર્યવાહી ચાલુ છે ગતરાત્રીથી આજ સુધીમાં નવ જેટલા લોકો એટીએસના સકંજામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે