અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી  

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ નાસતા-ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૪૩૨/૨૦૨૨, IPC કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ-૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને અમરેલી સીટી પો.સ્ટે. ખાતે લાવી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
મહેશ ઉર્ફે બાલો મોહનભાઇ સોલંકી, ઉ.વ.૨૯, ધંધો.કડીયાકામ, રહે.ખીજડીયા(કોટડા), પ્લોટ વિસ્તાર, તા.બાબરા, જી.અમરેલી