અમરેલી સુરતની હવાઇ સેવા ચાલુ થઇ ગઇ

  • લોકડાઉનને કારણે બંધ થયેલી
  • સુરતથી કે અમરેલીથી ઉતારૂ મળે તેમ પ્લેનની ઉડાન થાય છે

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
લોકડાઉનને કારણે બંધ થયેલી અમરેલી સુરતની હવાઇ સેવા ચાલુ થઇ ગઇ છે વેન્ચ્યુરા એર કનેક્ટ દ્વારા સુરતથી કે અમરેલીથી ઉતારૂ મળે તેમ પ્લેનની ઉડાન થાય છે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.