અમરેલી હરીઓમ ઓઇલ મીલમાં કામ કરતી પરીણિતાની પંખામાં ચુંદડી આવી જતા મોત

અમરેલી,
અમરેલી બાયપાસ રાધેશ્યામ નજીક હરીઓમ ઓઇલ મીલમાં ઘાણા પાસે મજુરી કામ કરતી શોભનાબેન મોહનભાઇ મેરીયા ઉ.વ.32 એ પહેરેલ ચુંદડી પંખામાં આવી જતા ચુંદડી માથામાં ઉપરના ભાગ સુધી વીંટળાઇજવાથી ઇજા થતા ફંગોળાઇ જતા નીચે પડી જતા સમ્યક હોસ્ટિપલમાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન મોત