અમૂલના ના ડાયરેક્ટર અને અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી સાવલિયા નો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તે હોમ આઇસોલેટ થયા છે તેમને ડેન્ગ્યુની અસર હતી અને કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો શ્રી સાવલિયા ના સમાચાર મળતા પશુપાલકો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો તેમનું વિશાળ મિત્ર મંડળ ચિંતાની લાગણી છવાઇ છે જોકે તેમની તબિયત સ્થિર છે.