અમુલના બોર્ડ ઓફ ડાયરેકટરની બેઠકમાં ઉપસ્થિત રહેતા શ્રી અશ્ર્વીનભાઇ સાવલીયા

અમરેલી,
દેશ અને દુનિયાભરમાં નેટવર્ક ધરાવતી અમુલ ડેરીના ફેડરેશનની બેઠક યોજાઇ હતી જેમાં અમરેલીની અમર ડેરીના ચેરમેન અને અમુલના ડાયરેકટરશ્રી અશ્ર્વીન સાવલીયા તથા ફેડરેશનના ચેરમેન,વાઇસ ચેરમેન અને એમડી ડૉ. સોઢી તથા ડાયરેકટરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં ફેડરેશનના કાર્યો ની ચર્ચા વિચારણા અને આવનારા સમયમાં ફેડરેશનને પ્રગતિના પંથ ઉપર લઇ જવા માટે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી