અમરેલી,
અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન ભાઈ સાવ લિયા અમેરિકા પ્રવાસે જતા શુભ કામનાઓ પાઠવતા અમર ડેરીના વાઈસ ચેરમેન મૂકેશ ભાઈ સંઘાણી, મેનેજીંગ ડિરેક્ટર ડો. આર એસ પટેલ, જનરલ મેનેજર ધાર્મિક ભાઈ રામાણી તથા અમર ડેરીના કર્મચારીઓ દ્વારા શુભ કામનાઓ પાઠવવામાં આવી હતી.