અમ2ેલી,
અમ2ેલી શહે2માં જેશીંગપ2ા નીચલા પુલ ઉપ2 ચોમાસાના પાણીના વહેણ વહેવાથી સેફટી ગ્રીલ તુટી ગયેલ છે, આ પુલ ઉપ2 ઘણા 2ત્નકલાકા2ો, ખેડુતો,વિદ્યાર્થી, 2ાહદા2ોઓને અવ2-જવ2 ક2વામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો ક2વો પડે છે, અને પુલ ઉપ2 સ્ટ્રીટ લાઈટ પણ નથી જેનાથી 2ાત્રીના સમયે અકસ્માત થવાની ખુબ જ સંભાવના છે, અને પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયેલ છે, કામનાથ મંદિ2 પણ આ જગ્યાએ આવેલ હોવાથી શિવભક્તોને પા2ાવા2 મુશ્કેલીઓનો સામનો ક2વો પડે છે, આથી તાત્કાલીક આ જેશીગપ2ા પુલ ઉપ2 સેફટી ગ્રીલ અને સ્ટ્રીટ લાઈટ નાંખવાની 2જુઆત નગ2પાલિકાના નિયામક ભાવનગ2, કલેકટ2શ્રી અમ2ેલી, કાર્યપાલક ઈજને2 માર્ગ અને મકાન 2ાજય, અમ2ેલી, ચીફ ઓફીસ2 અમ2ેલીને 2જુઆત ક2ી છે.