અમ2ેલીની રાધિકા હોસ્પિટલમાં કોરોનાનાં 100 બેડ તૈયાર

અમરેલી, ગુજ2ાત 2ાજયમાં કોવીટ-19 નો વ્યાપ વધતા ગુજ2ાત સ2કા2શ્રીએ દ2ેક જીલ્લામાં ખાનગી અને ટ્રસ્ટની હોસ્પટલમાં કો2ોનાગ્રસ્ત દર્દીની સા2વા2 માટે અલગથી સુવિધા ઉભી ક2વા જેતે જિલ્લાના માનનીય કલેકટ2શ્રીને ગાઈડ લાઈન આપતાએ અન્વયે માનનીય શ્રી આયુક ઓક, કલેકટ2શ્રી-અમ2ેલીએ અમ2ેલી શહે2માં નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ – અમ2ેલી સંચાલિત 2ાધિકા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (ગોળ દવાખાનું) અમ2ેલીના કેમ્પસમાં આયુર્વેદ કોલેજ, આયુર્વેદ હોસ્પિટલ ઈન્ડો2 બિલ્ડીંગમાં આ વ્યવસ્થા ગોઠવવા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ ગાંધીને દ2ખાસ્ત ક2તા સ2કા2શ્રી અને ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 100 બેડની કો2ોનાગ્રસ્ત દર્દીની સા2વા2 માટે હોસ્પિટલની વ્યવસ્થા નીચે મુજબ ગોઠવવામાં આવેલ છે. નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ-અમ2ેલીના સી.ઈ.ઓ. ડો. અર્પણ પી. જાનીએ સ2કા2શ્રી નિયુક્ત થયેલ કમીટીના સભ્યશ્રીઓ શ્રી સી.કે. ઉધાંડ, નાયબ કલેકટ2શ્રી અમ2ેલી, શ્રી ડો. એચ.એફ.પટેલ, મુખ્ય જિલ્લા આ2ોગ્ય અધિકા2ી અમ2ેલી, શ્રી એ.એમ઼પટણી સહાયક 2ાજય — કમીશન2શ્રી અમ2ેલી, શ્રી એમ઼બી.જાદવ, મદદનીશ પયાવ2ણ ઈજને2શ્રી બી.કે. પ2મા2, મદદનીશ વન સં2ક્ષણશ્રી અમ2ેલી તેમજ 2ાધિકા જન2લ હોસ્પિટલના ફીઝીશ્યન એમ઼ડી. ડો. 2ાજેશ પ2વાડીયાની સાથે 2હી માનનીય કલેકટ2શ્રી આયુષ ઓક્શ્રીની સુચના મુજબ 100 બેડની હોસ્પિટલ કાર્ય2ત ક2ેલ છે. જેમાં 18 બેડની આઈ.સી.યુ. વિભાગ, તેમજ ઈમ2જન્સી સેવાની વ્યવસ્થા તાત્કાલીક ધો2ણે ગુજ2ાત સ2કા2શ્રીના સહયોગથી ક2ેલ છે.
આ કાર્ય2ત કો2ોના ગ્રસ્ત દર્દીની હોસ્પિટલમાં જવા આવવા માટે અલગથી વ્યવસ્થા 2ાખવાની શ્રી આયુષ ઓક્ની સુચના અનુસા2 કાર્ય2ત 2ાધિકા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (ગોળ દવાખાનું) ના કાર્ય2ત વિભાગો ઓ.પી.ડી.ના દર્દીઓને કોઈ તકલીફ ન થાય તેમ આયુર્વેદ કોલેજના ગેઈટ થી કો2ોનાગ્રસ્થ દર્દીની હોસ્પિટલ જવાની વ્યવસ્થા ગોઠવેલ છે. આ વિભાગની જવાબદા2ી ડો. ડાભી તેમજ નર્સીગ સ્ટાફને અલગથી સ2કા2શ્રીએ સોપેલ છે. તથા તાવ, શ2દી, ઉધ2સના દર્દીઓને તપાસવામાં આવે છે. આ 2ીતે માનનીયશ્રી આયુષ ઓક્, કલેકટ2શ્રી, અમ2ેલી, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ ગાંધીના સંયુક્ત પ્રયત્નથી અમ2ેલીમાં કો2ાના વાઈ2સની મહામા2ીને ડામવા માટે આઈસોલેશન હોસ્પિટલ શરૂ ક2વામાં આવેલ છે.2ાધિકા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (ગોળ દવાખાનું) અમ2ેલીમાં કાર્ય2ત દ2ેક વિભાગમાં અંદાજે 1પ0 થી 200 ઓ.પી.ડી.ના દર્દીઓ આવે છે. તેમજ જરૂ2ી ઓપ2ેશન કાર્ય પણ ચાલુ છે. દ2ેક વિભાગમાં ઈમ2જન્સી દર્દીઓને સા2વા2, ઓપ2ેશન ક2ી આપવામાં આવે છે. હાલમાં ડાયાલીસીસ વિભાગ, ફીઝીશીયન વિભાગ, ગાયનેક વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, કાન-નાક-ગળા વિભાગ, પીડીયાટ્રીશન વિભાગ, આંખ વિભાગ, જન2લ સર્જીકલ વિભાગ, સ્કીન વિભાગ, ફીજીયોથે2ાપી વિભાગ, કાર્ય2ત છે.