અમ2ેલીમાં ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ તેમજ ડોકટર્સની વ્યવસ્થા 2ાખવા સ2કા2માં 2જુઆત ક2તા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા

આગામી તા. 1પ ઓકટોબ2થી પ્રા2ંભ થતાં નવ2ાત્રીમાં અમ2ેલી સંસદીય વિસ્તા2માં ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ તેમજ ડોકટર્સની સ્થળ પ2 વ્યવસ્થા અર્થે અમ2ેલી સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ સ2કા2શ્રીમાં 2જુઆત ક2ેલ છે. આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, આગામી તા. 1પ ઓકટોબ2થી નવ2ાત્રીનો પ્રા2ંભ થઈ 2હયો છે. આ દ2મ્યાન સમગ્ર 2ાજયમાં પાર્ટી પ્લોટથી લઈ નાના મોટા નવ2ાત્રી મહોત્સવ આયોજીત થતાં હોય છે. જેમાં હજા2ોની સંખ્યામાં ખેલૈયાઓ ઉત્સાહભે2 ભાગ લેતા હોય છે. આ દ2મ્યાન ખેલૈયાઓને બ્લડ પ્રેશ2, નાની મોટી ઈજાઓથી લઈ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનતા હોય છે. તા. 0પ/10/2023 ના 2ોજ કલેકટ2શ્રી, 2ાજકોટ ત2ફથી જાહે2 ક2વામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા એક મહિનામાં 2ાજકોટમાં 4પ0 થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ છે. જેમાં સ2ે2ાશ પ્રતિદિન મૃત્યુદ2 1પ નો 2હેલ છે અને તેમાં યુવાઓને હાર્ટ એટેક આવવાના કેસો મોટા પ્રમાણમાં બની 2હયા છે અને જેમાં પ્રેકિટસ ક2તા ખેલૈયાઓનો પણ સમાવેશ થાય છે. તેથી અમ2ેલી સંસદીય મત વિસ્તા2માં યોજાના2 પાર્ટી પ્લોટ તેમજ મોટા નવ2ાત્રી મહોત્સવમાં સમગ્ર નવ2ાત્રી દ2મ્યાન ખેલૈયાઓને તાત્કાલીક આ2ોગ્યલક્ષી સુવિધાઓ મળી 2હે તે માટે એમ્બ્યુલન્સ તેમજ ડોકટર્સની સ્થળ ઉપ2 સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્ભાઈ પટેલ, આ2ોગ્ય મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલ, ગૃહ 2ાજય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને અમ2ેલી પ્રભા2ી મંત્રી શ્રી પ2શોતમભાઈ સોલંકીને 2જુઆત ક2ેલ.