અમ2ેલીમાં 2ેલ્વે સંબંધિત બેઠક યોજતા સાંસદ શ્રી કાછડીયા

અમ2ેલી ,
વેસ્ટર્ન 2ેલ્વે ભાવનગ2પ2ા ડીવીઝનમાં નવા ડી.આ2.એમ઼ ત2ીકે શ્રી 2વિશકુમા2 હાજ2 થતાં આજ તા. 24/08/2023 ના 2ોજ અમ2ેલી સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ તેમના સંસદીય મત વિસ્તા2ને લગત 2ેલ્વે સંબંધિત પડત2 પ્રશ્ર્નો બાબતે અમ2ેલી સાંસદ કાર્યાલય પ2 બેઠક યોજેલ હતી.આ બેઠકમાં સાંસદશ્રીએ ખીજડીયા-અમ2ેલી-ચલાલા મીટ2ગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંત2ીત ક2વાની પ2ીયોજનાની પ્રગતિ અંગે તાગ મેળવ્યો હતો તેમજ ઢસા-જેતલસ2 લાઈનનું બ્રોડગેજનું કામ પૂર્ણ થયાને આજે 6 મહિનાથી પણ વધુ સમય થવા પામેલ છે છતાં આ રૂટ પ2 એકપણ લાંબા અંત2ની ટ્રેન દોડી 2હી નથી. તેથી સોમનાથ-વે2ાવળથી જેતલસ2, વડીયા, ચિતલ, લાઠી, ઢસા, અમદાવાદ થઈ બના2સ (કાશીવિશ્ર્વનાથ) સુધીની લાંબા અંત2ની સુપ2ફાસ્ટ ટ્રેન સેવાનો પ્રા2ંભ ક2વા તથા લીલીયા મોટા 2ેલ્વે સ્ટેશનનો અમૃત ભા2ત સ્ટેશન યોજના અંતર્ગત સમાવેશ ક2વા અને મહુવા-બાાં તથા મહુવા-સુ2ત સુપ2ફાસ્ટ ટ્રેનમાં વધુ એક જન2લ કોચ વધા2વા જેવા વિવિધ પ્રશ્ર્નો અંગે ઉપસ્થિત અધિકા2ીઓ સાથે પ2ામર્શ ક2ી તેના નિવા2ણ હેતુ જરૂ2ી દિશાનિર્દેશ આપેલ હતા.આ તકે વેસ્ટર્ન 2ેલ્વે ભાવનગ2પ2ા ડીવીઝનના સીનીય2 ડીસીએમ શ્રી માશુક એહમદ, સીનીય2 ડેન શ્રી વિજયેન્ મિના, ડીટીઆઈ શ્રી ડી.સી.તિવા2ી અને ડીસીએમઆઈ શ્રી સી.એસ.મક્વાણા ઉપસ્થિત 2હયા