અમરેલી,
અમ2ેલી સંસદીય મત વિસ્તા2ના ખાંભા તાલુકાના પીપ2ીયા ગામના 2હીશ શ્રી કેતનકુમા2 ના2ણભાઈ બા2ૈયા ઉ.વ. 27 અને સાવ2કુંડલા શહે2 મુકામે મણીનગ2 વિસ્તા2માં 2હેતા શ્રી સમી2 મજીદભાઈ કુ2ેશીની કિડની ફેઈલ થતાં આ બંને દર્દીઓની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ 2ીસર્ચ સેન્ટ2 (સીવીલ હોસ્પિટલ) અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સા2વા2 ચાલી 2હી હતી. પ2ંતુ આ બંને દર્દીઓના પ2ીવા2ની આથિક પિ2સ્થિતિ નબળી હોવાથી સા2વા2નો ખચ પ2વડી શકે તેમ ન હતા.જેથી આ બંને દર્દીઓના પ2ીવા2 ત2ફથી અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાને 2જૂઆત ક2તા સાંસદશ્રીએ તાત્કાલીક દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદીજીને આ બંને દર્દીઓ માટે પ્રધાનમંત્રી 2ાહત ફંડ માંથી સહાય મંજુ2 ક2વા માટે ભલામણ ક2તા માન. પ્રધાનમંત્રીશ્રી ત2ફથી પી.એમ઼ 2ીલીફ ફંડ માંથી આ બંને દર્દીઓના સા2વા2 ખર્ચને પહોંચી વળવા વ્યક્તિગત રૂા. 1,7પ,000/- (અંકે રૂા. એક લાખ પંચોતે2 હજા2 પુ2ા) લેખે કુલ રૂા. 3,પ0,000/- (અંકે ત્રણ લાખ પચાસ હજા2 પુ2ા) ની સહાય મંજુ2 ક2વામાં આવતા શ્રી કેતનકુમા2 બા2ૈયા અને શ્રી સમી2ભાઈ કુ2ેશીના પ2ીવા2જનોએ માન. પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદી અને સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાનો આભા2 વ્યક્ત ક2ેલ