અલ્ટ્રાટેક સિમેન્ટ ઉધોગને કરોડોનું નુકસાન

  • આ વિસ્તારના 20 ગામડાઓ ના મજૂરો લેબર તરીકે રોજગારી મેળવતા હતા : ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ ભારે અસર પહોંચી

રાજુલા, રાજુલા જાફરાબાદ માં આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ ઉધોગોમાં કરોડોનું નુકસાન .આ ઉદ્યોગો કાર્યરત ચાર માસ પહેલા થઇ શકે તેવી સ્થિતિ જોવા મળતી નથી પ્લાન જેટ converte કરોડોનું નુકસાન કંપની દ્વારા ટાઉનશીપ કન્વર્ટેડ બેલ્ડ અને ગ્રામ્ય વિસ્તારમાં વાવેલા લાખો વૃક્ષો ઉછેર કરવામાં આવ્યો હતો તેનુ નિકંદન નીકળી ગયું . રાજુલા જાફરાબાદના યુવાનોને અલ્ટ્રાટેક કંપની દ્વારા રોજગારી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને મજુરી આપવામાં અગ્રેસર હતી અને હજી તો વાવાઝોડાના આગલે દિવસે અલ્ટ્રાટેક કંપની દ્વારા બે હજાર લોકોને સ્થળાંતર કરેલા લોકોને કીટ વિતરણ કર્યું હતું તેજ કંપની શ્રમિકો માટે હવે ખુદ કંપનીએ ટિફિન કે ફુડ પેકેટની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે સમય સમય બલવાન છે તેનો સત્ય નમૂનો આ દાખલો છે કોરોના કપરા સમયમાં આ કંપની લડી હતી કોરા ના કપરા સમયમાં એક પણ માણસ નું મોત થયું હતું નહીં મોતની સામે જજુમી હતી તકેદારી ને કારણે કોરોના માં કોઈના ભોગ પણ લેવાયા નથી પરંતુ કુદરત સામે કોઈનું ચાલતું નથી તેનો દાખલો કુદરતી વાવાઝોડા સામે કાંઈ કરી શકી નહીં રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અને દરિયા થી એક કિલોમીટર દૂર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની અને બાબરકોટ સિમેન્ટ આ વિસ્તારના લોકોને રોજગારી સૌથી વધુ આ વિસ્તારમાં યુવાનો નોકરી મળી હતી આ વિસ્તારના 20 જેટલા ગામડાઓ ના મજૂરો ચબૌપચ લેબર તરીકે ટ્રાન્સપોર્ટ સફાઈ બગીચા શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે કાચો માલ ઉના પથ્થર કોડીનાર પંથકમાંથી અને દાઠા મહુવા તરફથી સિમેન્ટ માટે ઉપયોગમાં કાસો પથ્થર ખૂબ જ ઉપયોગમાં લેવાતો હતો જેના ઉપર એ વિસ્તારના લોકોને રોજગારી મળતી હતજેથી આ ઉદ્યોગના કારણે રાજુલા તાલુકો પણ ધમધમતો હતો સિમેન્ટ ઉદ્યોગ ના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમતો હતો આ વાવાઝોડાએ અલ્ટ્રા ટેક કંપની એક જ વાવાઝોડાની લેરે કલાકમાં કંપની હતી નથી તેવું દ્રશ્ય કરી દીધું 25. 25 વર્ષથી વૃક્ષોનું વાવેતર કરેલ અને ટાઉનશીપ અને ગ્રામ્ય વિસ્તારમાં દત્તક લીધેલા ગામડાઓમાં ખૂબ જ વૃક્ષો આપેલા હતા અને ખૂબ જ વૃક્ષો ઉછેર કરવામાં આવ્યા હતા કુદરતની એક લહેરે કંપની માં કરોડો રૂપિયાનું નુકસાન કરી નાખ્યું રોજગારી છીનવાઈ ગઈ છે મજૂરો ડ્રાઇવરો લેબરો ટ્રાન્સપોર્ટ દત્તક લીધેલા ગ્રામ્ય વિસ્તારના લોકો હાલ તો કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે આ દ્રશ્યો જોતા ત્રણ માસ સુધી કંપની કાર્યરત થાય તેવું દેખાતું નથી આ કંપની કિલોમીટર ઉડી ગયો છે જેટીના તૂટી ગઈ છે પ્લાન્ટ મશીન દીવાલો બાઉન્ડ્રી જમીનદોસ્ત થઈ ગયા છે ઠેર ઠેર મશીનરી વેરાન થઈ ગઈ છે ટ્રાન્સપોર્ટ ઓફિસ સીઆર બિલ્ડીંગ સૈબી બિલ્ડીંગ મોટાભાગની પડી ગઈ છે કર્મચારીઓને બેસવું પણ કંપનીમાં મુશ્કેલ છે મોબાઈલનો ટાવર પડી ગયા હોવાથી કંપનીનો ટાવર જમીન દોસ્ત થઈ જતા કોવાયા અને બાબરકોટ ગામ દેશ-વિદેશ વિખૂટું પડી ગયું છે કોવાયા થી ફોન કરવા રાજુલા આવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ છે બાજુમાં આવેલું કોવાયા ગામ એક પણ મકાન નુકસાની ન થઈ હોય તેવું એક પણ મકાન નથી કાચા કે પાકા મોટા ભાગના મકાનો પડી ગયા છે મુખ્યમંત્રી પણ આ દ્રશ્ય જોઇ ચોંકી ઉઠ્યા હતા.
ત્યારે સરકાર દ્વારા ઔદ્યોગિક એકમો કાર્યરત થાય ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલિક સહાય મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવું જોઈએ આ ઉદ્યોગ ઝડપભેર શરૂ થાય તો જ આ વિસ્તારના લોકોને રોજગારી પ્રાપ્ત થશે અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઝડપભેર ઉભા થઇ શકશે તે માટે સરકાર દ્વારા જેવી રીતે ગ્રામ્ય વિસ્તારના લોકોને સહાય આપવામાં આવે છે તેવી રીતે ઉદ્યોગો ઝડપભેર ઉભા થઇ શકે તેવા માટે સરકારે આયોજન કરવું જોઈએ રોજગારી પ્રાપ્ત થાય જેથી આ અલટાટેક સિમેન્ટ ના પ્લાન્ટ નર્મદા અલ્ટ્રાટેક કંપની બાબરકોટ કાર્યરત થાય અને લોકોને રોજગારીના દ્વાર પાછા ધમધમતા થાય. ગરીબ માણસોને તાત્કાલિક સહાય મળે અને પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક વીજપુરવઠો શરૂ થાય તેઓ આયોજન કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નરેન્દ્ર ભાઈ મોદી આ વિસ્તારના આગેવાનો એ જોરદાર રજૂઆત આઠ દિવસ પહેલા મુખ્યમંત્રી પીપાવાવ ત્યારે રાજુલાના માજી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ભાજપના પ્રમુખ ચેતનભાઇ શિયાળ . ભાજપના જિલ્લા પૂર્વ મહામંત્રી શ્રી રવુ ભાઈ ખુમાણ રાજુલા યાડના ઉપપ્રમુખ મનુભાઇ ધાખડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મીઠા ભાઈ લાખણોત્રા સહી તે ખૂબ જ સહાય અંગેની રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ હકારાત્મક નિર્ણય લીધો અને આશ્વાસન આપ્યું હતું અને કોને કેટલું નુકસાન તે અંગેની પણ ટીમો દ્વારા સર્વે કરવાની કામગીરીનો પ્રારંભ થયો હતો મુખ્યમંત્રી અને સરકારે ગઈકાલે સહાય અંગેની જાહેરાત કરી હતી હાલ તો લોખંડ વૃક્ષો અલ્ટ્રાટેક અને કોવાયા વિસ્તારમાં પડેલા જોવા મળે છે.