અવધ ટાઇમ્સના વાર્ષિક લવાજમનાં ડ્રો પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિ

અવધ ટાઇમ્સ વાર્ષિક લવાજમ યોજનાના ડ્રો પ્રસંગે દિલીપભાઇ સંઘાણી, વિરજીભાઇ ઠુંમર, પરેશભાઇ ધાનાાણી, પ્રતાપભાઇ દુધાત, બાવકુભાઇ ઉંધાડ, વસંતભાઇ ગજેરા, પી.પી.સોજીત્રા, ડો.ભરતભાઇ કાનાબાર, અશ્ર્વિનભાઇ સાવલીયા, હીરેનભાઇ હિરપરા, કૌશિકભાઇ વેકરીયા, અર્જુનભાઇ સોસા, મનીષભાઇ સંઘાણી, ભુપતભાઇ ભુવા, મોટાભાઇ સંવટ, જેન્તીભાઇ પાનસુરીયા, કોકીલાબેન કાકડીયા, જ્યોત્સનાબેન ભગત, શ્રી જયંતિભાઇ નાકરાણી, શ્રીમતી નાકરાણી, ગીરીશભાઇ દવે, પોપટલાલ કાશ્મીરા, ઉદયન ત્રીવેદી, દિનેશભાઇ પોપટ, રીતેશભાઇ સોની, એડવોકેટ મુઝફ્ફર હુસૈન સૈયદ, ધીરૂભભાઇ જગડા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.