અમરેલી,
દેશના અમૃત મહોત્સવ સાથે સહકા2ી પ્રવૃતિને વિકાસનું માધ્યમ બનાવી આઝાદીકા અમૃત મહોત્સવને સહકા2 થી સમૃધ્ધિ ત2ફ આગળ વધા2ી 2હયો છે જેમા દેશ-વિદેશનું યોગદાન મજબૂત પાયો છે તેમ વિવિધ દેશોની 2ાષ્ટ્રિયસ્ત2ની વિશ્ર્વવ્યાપી સહકા2ી સંસ્થાઓનું સંગઠન ધ2ાવતા ઈન્ટ2નેશનલ 2ાયફીસેન યુનિયન(ઇૈેંં)ના સદસ્ય ત2ીકે દિલીપ સંઘાણીની બિનહિ2ફ વ2ણી ક2વામા આવતા સૌએ વધાવી અભિનંદન પાઠવ્યા હતા. જર્મન પ્રવાસે પહોચેલા 2ાષ્ટ્રિય સહકા2ી નેતા દિલીપ સંઘાણીએ સૌ પ્રત્યે આભા2 વ્યક્ત ક2વા સાથે બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ગાઈર્હાફમૈનને જર્મની ખાતે શુભકામના પાઠવી હતી શ્રી ગાઈર્હાફમૈન બેંર્ક્સ એશોસીએશનનાં અધ્યક્ષ ત2ીકે પણ કાર્ય2ત છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, 33 જેટલા દેશોમાં આ સ્વૈચ્છીક સંઘ કાર્ય2ત છે. જર્મન ખાતે દિલીપ સંઘાણીએ જણાવ્યુ કે, દેશના આર્થીક અને સાર્વજનીક વિકાસમા સહકા2 અગ્રીમ ભૂમિકાપ2 છે, આનંદ એ વાતનો છે કે, સહકા2 સાથે સમગ્ર વિશ્ર્વ જોડાયુ છે અને તેથી જ તેની વિકાસ ચર્ચા સામુહિક ધો2ણે યોજાય. આ ક્ષેત્ર સહકા2ી ક્ષેત્રે ઘણી આશાઓ ધ2ાવે છે, જે સૌના સહકા2ણી પૂર્ણ થશે .