આગામી ફિલ્મ ’ક્રિશ ૪’ માં ઋત્વિક રોશનની સાથે જોવા મળશે શાહરૂખ ખાન

એક તરફ જ્યાં દૃર્શક ’વોર’ બાદૃ ઋત્વિક રોશનની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇને બેઠા છે, તો બીજી તરફ શાહરૂખ ખાનના ફેન્સ તેમને મોટા પડદૃે જોવા માટે ઉતાવળા થઇ રહૃાા છે. એવામાં બંનેના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. જી હાં સમાચાર છે કે ઋત્વિક રોશનની આગામી ફિલ્મ ’ક્રિશ ૪’ હોઇ શકે છે, જેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મના નિર્માતા-નિર્દૃેશક તેના પ્રી-પ્રોડક્શનમાં ખૂબ મહેનત કરી રહૃાા છે. અને આ બંને સ્ક્રિપ્ટિંગ પર ખૂબ કામ ચાલી રહૃાું છે.
સાથે જ સમાચાર એ પણ છે કે આ ફિલ્મ માટે ઋત્વિક રોશને શાહરૂખ સાથે હાથ મિલાવ્યો છે. એક સામાચાર અનુસાર શાહરૂખ ખાન ફિલ્મ ’ક્રિશ ૪’માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. સમાચાર અનુસાર ઋત્વિક રોશનનની આ ફિલ્મ ગ્રાફિક્સ અને વિઝ્યૂલ ઇફેક્ટની જવાબદૃારી શાહરૂખનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટને સોંપવામાં આવી છે. માનવામાં આવી રહૃાું છે કે ફિલ્મમાં આ વખતે ઋત્વિક રોશન વર્સેસ ઘણા સુપર વિલન વચ્ચે જંગ થશે.
એવામાં સ્પષ્ટ છે કે આ સુપર વિલનને બનાવવાની જવાબદૃારી શાહરૂખ ખાનને સોંપવામાં આવી છે. સમાચાર એ પણ છે કે આ વખતે ’ક્રિશ ૪’માં જાદૃૂની વાપસી થવાની છે. તમને જણાવી દૃઇએ કે ૨૦૦૩ આ ફિલ્મનો પહેલો પાર્ટ આવ્યો હતો. જેનું નામ ’કોઇ મિલ ગયા’ હતો, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હંગામો મચાવી દૃીધો હતો. આ ફિલ્મમાં જાદૃૂ ’એક એલિયન’ એક મહત્વપૂર્ણ ભૂમિકા હતી, જે બાળકોમાં ખૂબ પોપ્યુલર પણ થયો હતો.