આજથી અમરેલી-વેરાવળ ટ્રેન સવારે પોણા છ વાગ્યે ઉપડશે

અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના પ્રયાસથી અમ2ેલી – વે2ાવળ ટે્રન આજ તા. 18મી જુલાઈથી વહેલી સવા2ે 0પ:47 કલાકે અમ2ેલીથી ઉપડી સાંજે 06:46 કલાકે પ2ત અમ2ેલી પહોંચે તે 2ીતે સંચાલન ચાલુ થવા પામેલ છે. સાંસદશ્રી ા2ા આજથી બેસેલ અધિક શ્રાવણ માસને ધ્યાને લઈ ગત તા. 28/06/2023 ના 2ોજ 2ેલ્વે વિભાગને સવા2ે 08:પ7 કલાકે સંચાલન થતી અમ2ેલી-વે2ાવળ ટ્રેનના સમયમાં ફે2ફા2 ક2ી વહેલી સવા2ે ચલાવવા 2જુઆત ક2વામાં આવેલ હતી. આ અંગે સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આજથી અધિક શ્રાવણ માસનો પ્રા2ંભ થઈ 2હયો છે ત્યા2ે સૌ લોકોને અધિક શ્રાવણ માસની શુભેચ્છાઓ પાઠવુ છું અને મા2ી સમક્ષ અમ2ેલી ટાવ2 ચોક વેપા2ી એસોશીએશન, ચેમ્બ2 ઓફ કોમર્સ, જીલ્લાની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને શ્રધ્ધાળુઓ ત2ફથી ક2વામાં આવેલ 2જુઆતના અનુસંધાને 2ેલ્વે વિભાગમાં ગત તા. 28મી જુનના 2ોજ ક2ાયેલ 2જુઆતના પ2ીણામ સ્વરૂપે અમ2ેલી-વે2ાવળ મીટ2ગેજ ટ્રેન આજથી વહેલી સવા2ે અમ2ેલીથી 0પ:47 કલાકે ઉપડી, બપો2ે 10:30 કલાકે વે2ાવળ પહોંચશે. ત્યા2 બાદ વે2ાવળ-અમ2ેલી ટ્રેન 02:10 કલાકે વે2ાવળથી ઉપડી સાંજે 06:46 કલાકે અમ2ેલી 2ીટર્ન પહોંચશે. જેથી અમ2ેલી જીલ્લાના શ્રધ્ધાળુઓને અધિક શ્રાવણ માસ તેમજ શ્રાવણ માસ એટલે કે બે મહિના સુધી આ સમય પ્રમાણે અમ2ેલી-વે2ાવળ ટે્રનનો લાભ મળશે.