આજે બેન્ક હડતાલમાં અમરેલી જિલ્લો પણ જોડાશે

  • કર્મચારીઓના પગાર સહિત વિવિધ પ્રશ્ર્ને ગુજરાત બેંક વર્કસ યુનિયન લડી લેવાના મુડમાં

અમરેલી,
બેંક વર્કસ યુનિયન દ્વારા અપાયેલા એલાન મુજબ બેંક હડતાલમાં અમરેલી જિલ્લાો પણ આજે જોડાશે. બેંક કર્મચારીઓના પ્રશ્રો અને કેન્દ્વ સરકારી કર્મચારી, ખેડુત જનસામાન્ય નિતિના વિરોધમાં બેંક વર્કસ યુનિયને આપેલા એલાન મુજબ 26મીથી બેંક હડતાલમાં કર્મચારીઓ જોડાશે તેમ મહામંત્રી કેપી અંતાણી વતી શ્રી પઠશાલાએ જણાવ્યું છે.