આજે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ અમરેલી જિલ્લામાં

અમરેલી,
અમરેલી નગરપાલિકા દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, હાલ માં શ્રાવણ માસ ચાલી રહેલ હોય તહેવારો ની સીઝન હોય શહેરમાં જાહેર જનતા ની ભીડ રહેતી હોવાનું જણાય છે. તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક ની સમસ્યા રહેતી હોય રસ્તાઓ માં કોઈ પણ નાગરિક સમૂહ કે સાર્વજનિક તરફથી રસ્તા ઉપર કે રસ્તાની સાઈડો માં તથા પોતાની મિલકત ની આગળ ના ભાગે કોઈ પણ પ્રકાર નું દબાણ કરવું નહિ.આમ છતાં કોઈ પણ કોઇએ દબાણ કરેલ હોવાનું જણતા કોઈ પણ પ્રકારની નોટીસ આપ્યા વિના તેમના ખર્ચે જોખમે અને જવાબદારીએ દબાણ દુર કરવામાં આવશે અને સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે એ ઉપરાંત્ત કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ ચીફ ઓફીસરઅમરેલી નગરપાલિકાએ જણાવેલ