આજે રાજકોટમાં તમામ ટ્રાવેલ્સના માલિકો આવેદનપત્ર પાઠવશે

રાજકોટ
આજે તારીખ 18/7/2023 બપોરે 12:00 વાગે રાજકોટ પોલીસ કમિશનરે સવારે 8થી રાત્રે નવ વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડેલ છે તેના અનુસંધાને રાજકોટના તમામ ટ્રાવેલ્સના માલિકોએ આવેદનપત્ર દેવાનું આયોજન કરેલ છે.દરેક ટ્રાવેર્લ્સના માલિકોએ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે પોલીસ કમિશનર કચેરી ગેલેક્સી સિનેમા ની બાજુમાં રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા રાજકોટ ડેઇલી સર્વિસ બસ એસોસિયેશન પ્રમુખશ્રી દશરથભાઈ વાળાએ જણાવેલ .