આટકોટ થી ગુદાળા જતી ફોરવ્હીલરમા લાગી આગ

રાણપર,
આટકોટ થી ગુદાળા તરફ જતી ફોર વ્હીલર ગાડી નંબર જીજે 15 એડી 5557 નંબર ની ગાડી મા આગલાગતા આબાદ બચાવ થયો હતો અચાનક આગલાગતા ગાડી ના માલિક વિનુભાઈ મુંગળા નીચે ઉતરી ગયા હતા અને જસદણ થી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.