ઉના પંથકમાં વન્યપ્રાણીઓના કાયમી આંટાફેરા

ઉના,
ગીર જંગલના વન્યપ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંઆંટાફેરા સામાન્ય બની ગયા વન્યપ્રાણી જેવા કે સિંહ,દિપડા આટાફેરા મારતા જોવા મળી રહ્યા હોય. જ્યારેગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર પશુઓ પર હુમલો કરીમારણની મિજબાની માણતા હોય છે. ત્યારેગત રાત્રીના સમયે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાંસિંહ આવી ચડ્યા હતા. સિંહના આવવાથી પશુઓમાંઅફડા-તફડી મચી જવા પામી હતી. તે દરમિયાન આવીચઢેલા સિંહે રેઢીયાળ બળદને પરહુમલો કર્યો હતો. હુમલો કરી સિંહેબળદની મિજબાની માણી હતી. આ સમગ્ર ધટનના દ્રશ્યકેમેરામાં કેદ થયા હતા જ્યારે આ મારણનો વિડીયો સોશ્યલમિડીયામાં વાયરલ થયેલો હતો. આબનાવવા ના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો જોવા મળ્યો હતો. જેથી ગામમાં વન્યપ્રાણીઓ આવી ચડતા લોકોમાંફફડાટ જોવા મળ્યો છે.