એએચપીનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં અધ્યક્ષ ડો.ગજેરા સ્વસ્થ થયાં

  • આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગ દળનાં કાર્યકરોમાં ખુશી વ્યાપી

અમરેલી,
ભગવાન શ્રી રામ, અને ભગવાન સદાશિવ,અને ગજાનન ગણપતિ મહારાજ ની કૃપા થી અમરેલી માટે સિવિલ માં વર્ષો થી જેમને વિના મૂલ્યે સેવા કરી છે અને ગરીબ અને નિરાધાર માટે જેમના હૃદય માં ભગવાન જેવી ભાવના છે, અને હિંદુત્વના કામ માટે જેમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, એવાં ડો. મા પણ જેમનું અગ્ર ગણીય નામ રહ્યું છે એવા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સોંરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ અને ડો. પ્રવીણભાઈ તોગડીયના પરમ મિત્ર એવા આપના સોંઉ ના આદર્શ ડો. ગજેરાની તબિયત એકદમ સારી થઈ ગઈ છે. જેમણે સર્વ કાર્યકર્તા ઓ નો તેમજ સાહેબ માટે લાગણી રાખી તે આપ બધાનો અમરેલી ના નામી ,અનામી તમામ લોકો ની આ તકે દિલથી આભાર વ્યક્ત કર્યો છે. સર્વે ના શુભ આશીસ અને પ્રાર્થના થી અને ભગવાન રામ ની કૃપાથી આજ ડો.ગજેરાની તબિયત સારી થઈ તે માટે ફરીથી આભારની લાગણી વ્યક્ત કર્યાનું અમરેલી જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઇ સોલંકીએ જણાવ્યું છે.