એકવાર કેપ્ટનના રિવ્યૂ બાદ ઓન ફિલ્મ એમ્પાયરના નિર્ણયને હટાવી દેવો જોઇએ

  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્જ લેન સ્પિનર શેન વોર્નનું નિવેદન 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને ફરી એકવાર આઇસીસીના ડીઆરએસ નિયમને બદલવાની માંગ કરી છે. શેન વોર્નનુ માનવુ છે કે એકવાર કેપ્ટનના રિવ્યૂ લીધા પછી ઓન ફિલ્ડ એમ્પાયરના ફેંસલાને હટાવી દેવો જોઇએ. શેન વોર્ન મંગળવારે કહૃાું કે હુ આ વિશે બોલતો રહીશ. જો કોઇ કેપ્ટન રિવ્યૂ લે છે તો મેદૃાની એમ્પ્યારના ફેંસલાને હટાવી દેવો જોઇએ, કેમકે તમારી પાસે પાસે એક જ બૉલ નથી હોઇ શકતો, જે આઉટ કે નૉટઆઉટ હોય.
શેન વોર્ને ટ્વીટ કરીને કહૃાું- હું આ વિશે બોલતો રહીશ, જો કોઇ કેપ્ટન રિવ્યૂ લે છે તો મેદાની એમ્પ્યારના ફેંસલાને હટાવી દેવો જોઇએ, કેમકે તમારી પાસે એક જ બૉલ નથી હોઇ શકતો, જે આઉટ કે નૉટઆઉટ હોય.
શેન વોર્ને આગળ કહૃાું- આનાથી એ પણ સ્પષ્ટ થઇ જશે કે આનાથી એમ્પાયરોને પોતાના ફેંસલો લેવાનો અધિકાર મળી રહૃાો છે કે નહીં. એમ્પ્યાર કૉલ હોવાથી એમ્પ્યારના પ્રદર્શનનુ સારાંશમાં મદદ મળે છે. ઓરિજીનલ ઓન ફિલ્ડ નિર્ણય ખતમ કરવામાં આવે, જેનાથી કોઇ એમ્પાયર કૉલ નહીં થાય.
દિગ્ગજ શેન વોર્ને આ નિવેદન આઇપીએલ ૨૦૨૦માં મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાયેલી તે મેચ બાદ આવ્યુ, જેમાં મુંબઇના કીરન પોલાર્ડને એમ્પ્યાર કૉલના આધાર પર નૉટઆઉટ આપવામાં આવ્યો હતો.