અમરેલી,એક સાથે 700 ડાયાબીટીસ સાથે જીવનમરણ વચ્ચે જોલા ખાતા એક વર્ષના બાળકને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના તબીબોએ વેન્ટિીલેટર ઉપર રાખી અને બચાવી લીધ્ાું હતુ અમરેલીના દહીડા ગામના આ બાળકનું ઇન્સ્યુલીન દ્વારા ડાયાબીટીસ કાબુમાં લીધ્ાું હતુ અને આજે તેમની માતાને શાંતાબા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી સાથે સાથે ગઇકાલે આ બાળકનો લેવાયેલ કોરોના ટેસ્ટ પણ નેગેટીવ આવ્યો હોય સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.