અમરેલી,
રાષ્ટ્રિય ક્ષેત્રે સમગ્ર દેશમાં નૂતન અભિગમ સાથે કામગીરા ક2ી રહેલ સાથોસાથ અનેક રાષ્ટ્રિય-પ્રાદેશીક સહકા2ી સંસ્થાઓમા પદભાર સંભાળતા દિલીપ સંઘાણીને વધુ એક જવાબદારા સોપવામા આવતા ચોમે2થી અભિનંદન સાથે શુભકામના પાઠવવામા આવી 2હી છે, ટ્રસ્ટી મંડળની બેઠકમા સંઘાણીના નામની મહોર લગાવવામા આવી હતી. ગ્રામીણ ફાઈનાન્સ, વ્યવસ્થાપન, ધિ2ાણ, વિકાસ અને ગ્રામીણ બેંકિંગ કર્મચા2ીઓને તાલીમબધ્ધ કરવાની કામગીરા કરતી બેંગ્લોર સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર રૂરાલ બેકિંગ ( એનઆઈઆ2બી) ના પ્રમુખ ત2ીકે વરણી કરવામા આવતા આ ક્ષેત્રે આનંદની લાગણી ફેલાઈ છે. આ સંસ્થા નાબાર્ડ અને જર્મન સાથે ટેકનીકલી સહયોગ ધરાવે છે. દેશ-વિદેશમા બીઝનેસ ફેસેલીટી, સર્ટિફીકેટ તાલીમ પ્રોગ્રામ વિગે2ેનું કામગી2ી કરતી જાહેર ટ્રસ્ટ ત2ીકે નોંધાયેલ છે જે 2ાીષ્ટ્રય સહકાર ચળવળનું મુખ્ય કેન્દ્ર છે. આ સંસ્થામા મેળવેલ તાલીમ એટલી મહત્વની છે કે જેની નોંધ સમગ્ર દેશની સહકા2ી પ્રવૃતિપર અસરકારક બને છે. માનવ સંસાધન અને તાલીમ દ્વારા ગ્રામીણ બેંકિંગ સેવામા શ્રેષ્ઠતા પ્રદાન કરાવાના કામ પર ધ્યાન આપવામા આવે છે. ગુણવતાયુક્ત તાલીમ, મેનેજમેંન્ટ કૌશલ્યનો ઉછેર, અભ્યાસ, સંશોધન વિગે2ે ક્ષેત્રની મહત્વપૂર્ણ સંસ્થાના દિલીપ સંઘાણીની નિમણૂંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઈ રહયાનું જાણવા મળેલ છે.