એલસીબીના શ્રી કરમટા અને એસપીશ્રી હિમકરસિંહનો આભાર માનતા વેપારીઓ

અમરેલી, અમરેલીના વેપારી અગ્રણી અને અનાજ કરીયાણા એશોસિએશનના પ્રમુખ શ્રી ગીરીશભાઇ ભટ્ટનું બાઇક ચોરનારને એસ પી હિમકરસિંહની સુચનાથી ગણત્રીના કલાકોમાં પકડી પાડનાર અમરેલી એલસીબીના શ્રી આર કે કરમટા અને એસપીશ્રી હિમકરસિંહનો આભાર માનતા વેપારીઓએ અમરેલી શહેર પોલીસના જાંબાજ અધિકારી શ્રી મહેશ મોરી તથા પોલીસ સ્ટાફની કામગીરીને બિરદાવી