કંગનાએ ખોલી મહારાષ્ટ્ર સરકારની પોલ, કહૃાું- ‘મને જાહેરમાં કહૃાું પપ લકડી

કંગના રનૌત અને મહારાષ્ટ્રના સંજય રાઉતની વચ્ચે શાબ્દૃીક યુદ્ધ ચાલી રહૃાું છે. જ્યાં એક બાજુ સંજય રાઉત, કંગના પર વાર કરી રહૃાા છે ત્યાં જ કંગના પણ ડંકાની ચોટ પર પલટવાર કરી રહી છે. પોતાના લેટેસ્ટ પોસ્ટમાં તેણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેની સાથે કરવામાં આવેલુ ઉદ્ધતાઈ પુર્વ વર્તનને સૌની સામે લાવી રહી છે.
કંગના લખે છે- ‘૨૦૦૮માં મૂવી માફિયાએ મને પાગલ ઘોષિત કરી દીધી હતી, ૨૦૧૬માં મને ડાયન કહેવામાં આવ્યું અને ૨૦૨૦માં મને સ્ટોકર કહૃાું, મહારાષ્ટ્ર મિનિસ્ટર પબ્લિસિટીએ મને પ.. લડકીનું ટાઈટલ આપ્યુ છે કારણ કે મેં એક મર્ડરની ઘટના છતાં મુંબઈમાં અસુરક્ષાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ક્યાં છે અસહિષ્ણુતા પર બહેસ કરનાર વોરિયર.
હકીકતે કંગનાએ આ આરોપો ટ્વીટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર લગાવ્યા છે. જેમાં એક યુઝરે કંગનાના સપોર્ટમાં લખ્યું હતું- ‘સંજય રાઉત કહૃાું છે કંગનાની ટીમે શિવાજી મહારાજના વિરૂદ્ધ કહૃાું છે. આ વાત ખોટી છે. તેણે ક્યારેય મહાન શિવાજી વિરૂદ્ધ કશુ નથી કહૃાું. એક મહિલાને સાર્વજનિક રીતે તાકાતમાં બેઠેલા લોકો ગાળો આપી રહૃાા છે જે પોતાને ‘બોલવાની સ્વતંત્રતા વાળા યોદ્ધા જણાવે છે, ક્યારેય એક શબ્દ પણ બોલતા. શેમ