કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રે વિજપાવરની મુશ્કેલી

વિજપડી,
થોડા દિવસો થી ઠંડીમાં વધારો થયેલ છે અને વિજપડી પીજીવીસીએલ હેઠળ ના ખેડુતો ને રાત્રે વિજ પાવર 10 વાગે 12 વાગે અમુક ફીડરો માં હાલ 25 ડીસેમ્બર ના બદલાએલ સપ્તાહ થી આપવા માં આવિ રહેલ છે રાજ્ય સરકાર ને ખેડૂતો ની ચિંતા જરા પણ નથી કે આવી મોસમ સ્થિતિ માં વિજ પાવર દિવસ ના ખેડુતો ને સવારે 5 વાગ્યા થી આપવા માં આવે ખેડૂતો આંખો દિવસ ખેતિ કામ કરી રાત્રે વિરામ લે અને સવારે પીયત કાયે કરે. રાજ્ય સરકાર ના ઉર્જા મંત્રી સતવરે વિજ વિભાગ ને તાકીદે કરે રાત્રી ના બદલે દીવસે વિજ પાવર શિયાળામાં આપવા માં આવે ફેરફાર કરે ખેડૂતો ની માંગ