કડીયાળીમાં બે જુથો વચ્ચે અથડામણ થતા ગુનો દાખલ

અમરેલી,
પીપાવાવના કડીયાલી ગામે બે જુથો વચ્ચે અથડામણ થતા બે વ્યક્તિના ઝઘડામાં બે જુથો સામ સામે આવી જતા બંને જુથના લોકોને નાની મોટી ઇજાઓ થઇ છે પોલેસે તાત્કાલીક દોડી જઇ બંદોબસ્ત જાળવ્યો હતો અને બંને જુથોના ચાર ચાર વ્યક્તિની પોલીસે અટક કર્યાનું જાણવા મળ્યુ છે.