ખાંભા,
પહેલા કપાસના ભાવ ઉચો આવતો હતો પરંતુ ચૂંટણી પછી કપાસના ભાવમાં કડાકો બોલતા ખાંભા તાલુકાનાવિધાનસભાનીસામાન્ય ચૂંટણી 2022 પહેલા કપાસના ભાવ ઉચો આવતો હતો પરંતુ ચૂંટણી પછી કપાસના ભાવમાં કડાકો બોલતા ખાંભા તાલુકાના ખેડૂતોમાં નારાજગી અને રોસ ની લાગણી જોવા મળી રહી છે
સરકારશ્રી દ્વારા ખેડૂત ને કપાસનો ટેકા નો ભાવ 1250 જાહેર કરવામાં આવેલ છે પરંતુ ટેકા ના ભાવ કરતાં ચૂંટણી પહેલા કપાસના 1900 થી 2000 માં યાર્ડમાં અને ગામડે કપાસ ભરવા જતા વેપારીઓ દ્વારા ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતાં વધારે ભાવે કપાસ મળતો હતો હોવાથી ખેડૂતો દ્વારા યાડ માં અને ઘરે બેઠા કપાસ વેચવામાં આવતો હતો
પરંતુ ચૂંટણી બાદ કપાસનો ભાવ 1100 થી 1700 થઈ જતા ખેડૂતોને પડ્યા ઉપર પાટુ લાગતું હોય તેમ ખાતર કપાસ વીણવાની મજૂરી અને ઓછો કપાસ નો ઉતરો ઓછો આવતો હોય ત્યારે મુલગા ભાવ આવતા હોવાથી ખેડૂતો માં રોસ