કાકરાપાર અણુમથકમાં છ સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન, કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદૃેશ

તાપીના કાકરાપાર અણુમથકમાં કોરોના વાયરસ વકર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વકરતા કેસને લઈને આગામી છ સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકો અને પરપ્રાંતિઓ દ્વારા વકરતા કોરોના સંક્રમણને જોતા અણુમથકના સત્તાધીશોએ આ નિર્ણ લીધો છે.
અણુમથક પ્લાન્ટમાં ઓપરેશન વિભાગ અને આવશ્યક સેવા સિવાયના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદૃેશ આપવામાં આવ્યા છે.