કાલે અમર ડેરીનાં આંગણે શરદોત્સવ મિલ્ક ડે ઉજવાશે

અમરેલી,
અમ2 ડે2ીના આંગણે, નવા ડે2ી પ્લાન્ટના પંટાગણમાં શ2દોત્સ્વમિલ્ક ડે પ્રસંગે ભવ્ય2ાસોત્સ્વ તા2ીખ :-28-10-22 ને શનિવા2, 2ાત્રીના 9-00 કલાકે, નવા ડે2ી પ્લાન્ટના પંટાગણમાં, ધા2ી 2ોડ, અમ2 ડે2ી ખાતે ઉજવાશે. જેમાં ઓ2કેસ્ટ્રા સાઉન્ડના સથવા2ે દાંડીયા 2ાસમાં ભાગ લેના2 ખૈલેયાઓનેઆકર્ષક ઈનામો આપવામાં આવશે. તેમજ શ2દોત્સ્વમિલ્ક ડે માં પધા2ેલ તમામ મહેમાનોને અમ2 ડે2ી દ્વા2ા દુધ પૌવાતથા અલ્પાહા2 ક2ાવવામાં આવશે.આ કાર્યક્રમનુ અધ્યક્ષ સ્થાનઅમ2 ડે2ીના સ્થાપક ચે2મેનશ્રી તેમજ ઈફક્કો તથા શભેૈંં ના ચે2મેન માનનીયશ્રી દિલિપભાઈ સંઘાણી તેમજ ઉદદ્યાટક ત2ીકે ભા2ત સ2કા2ના કેબીનેટ મંત્રીશ્રી પ2શોતમભાઈ રૂપાલા, મંત્રીશ્રી ડે2ી, પશુપાલન અને મત્સ્યવિભાગ – ભા2ત સ2કા2 ન્યુ દિલ્હી તેમજ ગુજ2ાત વિધાનસભાના નાયબ દંડકશ્રી કૌશિકભાઈવેક2ીયા,અમ2ેલીના સાંસદશ્રી ના2ણભાઈ કાછડીયા ,શ્રી ભ2તભાઈ સુત2ીયા – પ્રમુખશ્રી જીલ્લા પંચાયત અમ2ેલી,ધા2ા સભ્યશ્રી મહેશભાઈ ક્સવાલા, ધા2ા સભ્યશ્રી જે.વી. ભાઈ કાકડીયા, ધા2ા સભ્યશ્રી હી2ાભાઈ સોલંકી, ધા2ા સભ્યશ્રી જનકભાઈ તળાવીયા, શ્રી2ાજેશભાઈ કાબ2ીયા -અમ2ેલી જીલ્લા ભાજપ પ્રમુખ,શ્રી મનિષભાઈ સંઘાણી- ચે2મેનશ્રી, અમ2ેલી જીલ્લા સહકા2ી સંઘ, શ્રી જયંતીભાઈ પાનસુ2ીયા – ચે2મેનશ્રી, અમ2ેલી જીલ્લા સહકા2ી ખ2ીદ વેંચાણ સંઘ તેમજ સહકા2ી સંસ્થાના ચે2મેનશ્રીઓ તથા લોક પ્રતિનિધિનઓની ઉપસ્થિતીમાં આવો આપણે સૌ સાથે મળી શ્ર્વેતક્રાંન્તિનાસથવા2ે અમ2ેલીના ઉજવળ ભવિષ્યને માણવાતમામ દુધ ઉત્પાદક ભાઈઓ, બહેનો તેમજ અમ2ેલી નગ2 જનોને પધારવવા ડો. આ2.એસ. પટેલ, શ્રી મુકેશભાઈ એન. સંઘાણી, શ્રી અશ્ર્વિન એન. સાવલીયાએ જણાવ્યું છે.