કુંકાવાવનાં અમરાપુરમાં ડીડીઓની સરપ્રાઇઝ વિઝીટ

  • વિકાસનાં કામો સહિતની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ

અમરેલી, કુકાવાવ વડીયા તાલુકાના અમરાપુર ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મુલાકાત કરી ગામના વિકાસ ના કામો તેમજ જાહેર સોચાલય વ્યક્તિગત શૌચાલય આંગણવાડી આરોગ્ય સબ સેન્ટર પંડિત દીનદયાળ આવાસ મકાન તેમજ ગ્રામ પંચાયત ઓફિસ ની મુલાકાત કરી તેમની સાથે તાલુકા પંચાયતના અધિકારીઓ શ્રી એસ ડી પટેલ પંડ્યા ભાઈ સોની ભાઈ નિકુંજ ભાઈ ભરત અઘેરા સચયૈં દાદા અન્ય સ્ટાફ પણ સાથે રહેલ તલાટી કમ મંત્રી ગામના સરપંચ શ્રી સુખાભાઈ વાળા ગામજનો સાથે રહેલા.