કુંડલાના આંબરડીની સીમમાં સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામની સીમમાં જરકીયા વાડી વિસ્તારમાં નાનીબેન સાથે રમતી 10 વર્ષ કિશોરીને બાજુ માં ભાગવી રાખેલ વાડીયે રહેતા. એમ.પી.ના રાજુ બાવચંદ નિનાવા રહે. અજમેરા વાળાએ ઓરડીમાં બોલાવી દરવાજો બંધ કરી મોઢે હાથથી દબાવી બળજબરી પુર્વક બળાત્કાર ગુજાર્યાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.