કુંડલાના આંબરડીમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મૃત્યું

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે રહેતી માયાબેન જીતેનભાઈ મેડા .ઉ.વ.30ને પિયરમાં જવુ હોય.પતિ પાસે રૂ/-10 હજાર લઈ જવાનું કહેતા પતિએ ત્રણ હજાર રૂપિયા આપતા સારૂ નહી લાગતા ઝેરી દવા પી જતા મોત