કુંડલાના ઓઘડધારમાં સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો

  • સિંહણને કારણે ખેડુતો વાડીએ પણ જઇ શકતા નથી : વન વિભાગ ફરકતુ નથી 

સાવરકુંડલા,
સાવરકુંડલા ના આદસનગ વિસ્તારમાં આવેલી ઓઘડધાર માં એક સિંહણ એ ચાર બચ્ચા ને જન્મ આપીયો છે જેના બચ્ચા સાવ બિલાડી જેવા નાના છે જેને લઈને આ સિંહણ ત્યાંથી પસાર થતા ખેડૂતો અને વાડી માલિકો સામે દોડે છે અવાર નવાર ફોરેસ્ટ ખાતા માં જાણ કરવા છતાં કોઈ સ્ટાફના કર્મી ત્યાં આવતા નથી ખેડુતો પોતા માલ ઢોર વાડી લઇ નથી જય શક્તા અને રાત્રે પાણી વાળવા માટે પણ જવાતું નથી અને આવા નાના બચ્ચાંઓ વાળી સિંહણ નું પાણી નું અને તેને મારણ દેવાનું ધ્યાન રાખવું તે ફરજ ખાતા ની છે ભૂકી સિંહ આવા કાલા ઉનાળામાં ક્યાં જાય પાણી શોધ માં નીકળે દૂર સુધી પોતાના બચ્ચા ને મૂકી ને અને પછી પછી રોડ પર નીકળ તા માણસ ની પાછળ દોડે છે જાવદર કર્મી બાઈક ગાડી બધી સુવિધા સરકાર તરફથી આપવાના આવી છે પણ પોતાની ફરજ ની ભાવવામાં બેદરકારી દાખવે છે ત્યાં અવારને અવાર એ સ્થળ પર લાઈન શો થતા હોયછે જેથી આ આવું બંધ થાય અને આ વિસ્તારમાં આવી બેથી ત્રણ સિંહણ છે જેન કોઈને બે બચ્ચા છે કોઈને ત્રણ બચ્ચા છે તો ડીએફઓ શ્રી અને આરએફઓ સાઈબ ને વિનંતી કે આ સ્થળ ઉપર એક વ્યક્તિ ને તેના સમય ધ્યાન રાખવામાં આવે તેવી ત્યાંના વાડી અને ગામ લોકો માંગણી છે.