કુંડલાના પીઠવડીમાં વંડા જતા રોડે બે બાઈક અથડાતા એકનું મોત

અમરેલી.
ગારીયાધારના શંભુભાઈ મકવાણા તથા તેમની પત્નિ રમીલાબેન અને ભત્રીજી શ્રેયાશી ગીદરડી ગામે સંબંધીના ઘરેથી ગારીયાધાર હોન્ડા સીડી ડિલકસ જી.જે. 14 કયુ. 7349 લઈને ઘરે પરત આવતા હતા. તે દરમ્યાન પીઠવડી ગામે વંડા રોડ તરફના ગેટ પાસે પહોંચતા સામેથી પ્લેટીના બાઈક જી.જે. 14 એ.એમ. 0316 ના ચાલકે રોન્ગ સાઈડમાં પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે ભટકાવી શંભુભાઈનું મોત નિપજાવી પાછળ બેઠેલા માતા રસીલાબેનને ગંભીર ઈજાઓ કર્યાની ગૌતમભાઈ શંભુભાઈ મકવાણાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ