કુંડલાના લીખાળા ગામે અસ્થિર અને વિકલાંગ સગીરા ઉપર બળાત્કર ગુજાર્યો

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતી સગીરા શારીરિક તથા માનસીક વિકલાંગ હોય જેની અસક્ષમતાનો લાભ લઇ તેના જ ગામના ભરત લાલજીભાઇ સોલંકીએ બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.