કુંડલાના હાડીડાનાં ખુન કેસમાં સિરીયલ કિલરને અંતિમ શ્ર્વાસ સુધીની સજા

અમરેલી,
આ બનાવની વિગત એવા પ્રકા2ની છે કે, તા. 24-09-2019 ના 2ોજ સાવ2કુંડલા તાલુકાના હાડીડા ગામે 2હેતા આ કામના ફ2ીયાદી ન2શીભાઇ કાનજીભાઇ ઘોડાદ2ા ના પત્ની જાનબાઇબેન નું તેઓ જયા2ે તેમના ઘ2ેથી સવા2ે દસેક વાગ્યે વિજપડી જવા માટે નીકળ્યા અને 11 વાગ્યે પ2ત આવ્યા તે દ2મિયાન તેમના ઘ2ે આવીને કોઇએ તેમના પત્ની જાનબાઇબેન નું લુંટ ક2ીને ખુન ક2ેલ હોય અને તેઓ ઘ2ે પહોંચતા તેઓએ જોતા તેમના ઘ2ના રૂમમાં તેમના પત્ની ખાટલા પ2 આડા પડેલ હતા અને મોઢા પ2 ઓસીકુ પડેલ હતું અને તેમને સીધા ક2ીને જોતા ખાટલા ઉપ2 પાથ2ેલ ખોદડામાં લોહીના ધાબા દેખાયેલ અને ગળા પ2 દો2ી બાંધેલી હતી, તેથી તેમને એવું જણાયેલું કે તેમના પત્નીનું કોઇએ ગળાટુંપો દઈને ખુન ક2ી નાખેલ અને તેમના કાનમાં પહે2ેલ સોનાની ટોટી તથા સોનાની કડી તથા નાકનો દાણો વિગે2ે મળી રૂા. 62,800/- ના દાગીનાની લુંટ ક2ી તેમના પત્નીનું મોજ નીપજાવેલ હતુંઆ બનાવ કોઇપણ વ્યક્તિએ નજ2ે જોયેલ ન હતો, પ2ંતુ જે તે સમયના એસ.પી. શ્રી નિર્લિપ્ત 2ાય ના સીધા માર્ગદર્શન નીચે એલ.સી.બી. ઇન્ચાર્ પી.આઇ. શ્રી આ2.કે. ક2મટા તથા અન્ય અધિકા2ીઓએ તપાસ ક2ેલી અને જેમાં તેઓએ સાઇન્ટીફીક પુ2ાવાઓ એકત્ર ક2ેલા, અને જે પુ2ાવામાં સ્ટીલના ગ્લાસ પ2 2હેલ ફીંગલ પ્રિન્ટ તથા ગુજ2ના2ની ડેડ બોડી પાસેથી મળેલ થુંક એફ.એસ.એલ. અધિકા2ી તથા ફીંગ2 પ્રિન્ટ અધિકા2ી ત2ફથી પુ2ાવાઓ સ્થળ તપાસ ક2ી અને સ્થળ પ2થી મેળવી એફ.એસ.એલ.મા ંતપાસ અર્થે મોકલેલા અને જે અંગેનો અહેવાલ ચાર્જશીટમાં સામેલ 2ાખવામાં આવેલો, તેમજ આ કામે ઇલેકટ્રોનીક પુ2ાવામાં સી.સી.ટી.વી. ફુટેજ કબ્જે ક2ી અને તેના પ2થી સાવ2કુંડલા મહુવા 2ોડ પ2 ડ્રાઇવ ગોઠવી અને સઘન ચેકીંગ ક2તા તેમાં પકડાયેલ ઇસમ મિલનભાઇ ભકાભાઇ 2ાઠોડ 2હે. સેંદ2ડાવાળાની વર્તણુંક શંકાસ્પદ જણાતા તે અંગે સમગ્ર તપાસ ક2ના2 ટીમ ત2ફથી ગહન તપાસ આ2ોપીના ઘ2 સુધી જઇ ક2તા ત્યાંથી જે પુ2ાવાઓ મળ્યા તે એકત્ર ક2ી તે અંગે પણ ઉંડી તપાસ ક2વામાં આવતા તેમાં આ2ોપી નં.2 ત2ીકે મહુવાના 2હીશ મિહી2ભાઇ નયનભાઇ મહેતા(સોની) તથા પ્રણવભાઇ વિનોદભાઇ મહેતા(સોની) ને ત્યાં મહુવા મુકામે તેમના શો-રૂમે તથા ઘ2ે તપાસ ક2ી તેમને ત્યાંથી આ ગુન્હામાં સંડોવાયેલ મુદામાલ મળી આવતા તે અંગે મુદામાલ દાગીના નો પણ એફ.એસ.એલ.માં મોકલવામાં આવેલ અને તે અંગેનો અહેવાલ પણ ચાર્જશીટમાં તપાસ ક2ના2 અધિકા2ી શ્રી જી.એન.વાઘેલા તથા જી.આ2. 2બા2ી દવા2ા તપાસ ક2વામાં આવેલી અને કે.ડી. જાડેજા સી.પી.આઈ. ત2ફથી આ કામે ત્રણેય આ2ોપીઓ વિરૂધ્ધ ભા2તીય દંડ સંહિતાની કલમ 449, 4પ0, 302, 397, 413 વિગે2ે મુજબની ચાર્જશીટ ક2વામાં આવેલી, અને જેમાં તપાસ ક2ના2 અધિકા2ી ,મેડીકલ અધિકા2ી, શ્રી એફ.એસ.એલ. અધિકા2ીશ્રી તથા અન્ય સાંયોગીક પુ2ાવાઓના સાક્ષીઓ સહીત કુલ 84 સાક્ષીઓ દર્શાવીને જે થે સમયે ટુંકાગાળા મા પોલીસ ત2ફ થી ચાર્જશીટ ક2વામાં આવેલુંઆ કામની નોંધનીય બાબત એ હતી કે આ કામનો બનાવ કોઇપણ વ્યક્તિએ નજ2ે જોયેલ ન હતો અને એસ.પી.શ્રી નિર્લિપ્ત 2ાયના સીધા માર્ગદર્શન નીચે જે તે સમયે જે સાંયોગીક પુ2ાવાઓ તથા સાઇન્ટીફીક પુ2ાવાઓ તથા ઇલેકટ્રોનીક પુ2ાવાના આધા2ે ચાર્જશીટ ક2વામાં આવેલ હતું અને તપાસમાં આ કામના આ2ોપી નં. 1 મિલનભાઇ ભકાભાઈ 2ાઠોડે આ અગાઉ લોંગીયા ગામે પાંચીબેન નું મોત નિપજાવી તેનું પણ દો2ી વડે ગળું દબાવી અને તેણે પહે2ેલ સોનાની ટોટી તથા કડી વિગે2ે મળી 93,000/- ની લુંટ ક2ી મોત નિપજાવેલ, તે અંગેનો ગુન્હો બગદાણા પો.સ્ટે.માં ફર્સ્ટ 32/2019 થી નોંધાયેલો, તેમજ મ2ણજના2 લીલીબેન ભાણાભાઇ બા2ૈયા 2હે. દેગવડા નું પણ ગળુ દબાવી તેણે પહે2ેલા રૂા. 2પ,000/- ના દાગીનાની લુંટ ક2ી તેનું મૃત્યુ નિપજાવેલ. જે અંગેનો ગુન્હો બગદાણા પો.સ્ટે.માં ફર્સ્ટ 40/2019 થી નોંધાયેલો, તેમજ સેંદ2ડા ગામના ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પાસેથી આ2ોપી નં. 1 મિલનભાઇ ભકાભાઇ એ રૂા. 40,000/- વ્યાજે લીધેલ હોય તેના ઘ2માં અપપ્રવેશ ક2ી અને ગોવિંદભાઇ ટપુભાઇ હડીયાનું હાથ થી ગળુ દબાવી ખુન ક2ી નાખેલ અને તેનો મોબાઇલ ફોન તથા ડાય2ી લઇ જઇ તેમનું મોત નિપજાવેલ તે અંગેનો ગુન્હો મોટા ખુંટવડા પો.સ્ટે.માં ફર્સ્ટ 33/2019 થી નોંધાયેલો હતો આમ આ કામ ના આ2ોપી નં.1 ના એ ત્રણે વ્યક્તી ઓ પાસે થી લુંટ ક2ી અને ખુન ક2ેલ હતા,અને સી2ીયલ કીલ2 ત2ીકે ગુન્હા ઓ ક2ેલ હતા જેમા નો હાલ નો એક જ ગુન્હો અમ2ેલી જીલ્લા ના સાવ2કુંડલા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ અને ઉપ2ોક્ત તમામ બનાવો આ તપાસના કામે જોવામાં આવે તો આ કામના આ2ોપી નં. 1 એક જ મોડસ ઓપ2ેન્ડીથી ગુન્હાઓ આચ2ેલ હોય અને આ2ોપી નં.  મિલનભા ભકાભાઈએ એક જ સ2ખી ત2કીબથી માત્ર નજીવી 2કમ માટે લુંટ ક2ી વૃધ્ધાઓની હત્યા ક2ેલી તથા વ્યાજે લીધેલા પૈસા પ2ત ન ચુક્વવા પડે તે માટે વૃધ્ધો ની હત્યા અન્ય જિલ્લામાં પણ મહુવા તથા મોટા ખુટવડા પોલીસ સ્ટેશન ની હદ મા ક2ે અને સાવ2કુંડલા તથા મહુવા તાલુકા ના સામાન્ય 2હીશો ની ઉંઘ હ2ામ ક2ી દીધેલી , પ2ંતુ સાવ2કુંડલાના હાડીડા ગામે આવીને આ કામના ફ2ીયાદીના પત્ની જાનબાઇબેનની હત્યા ક2તા તે સમયના બાહોશ એસ.પી.શ્રી નિર્લિપ્ત 2ાયના સીધા માર્ગદર્શન નીચે એલ.સી.બી. ટીમે જીણવટ ભ2ી તપાસ ક2તા આ કામના આ2ોપીએ આ ગુન્હાના કામે તથા અન્ય જિલ્લામાં ક2ેલ ગુન્હાઓ પણ ડીટેકટ એસ.પી.શ્રીના માર્ગદર્શન નીચે એલ.સી.બી. ટીમના પી.આઇ.શ્રી આ2.કે. ક2મટાએ આ કામના આ2ોપીની અટક ક2ી અને વધુ તપાસ અન્ય અધિકા2ીઓએ ચાર્જશીટની વિગતે ક2તા આ કામના આ2ોપી સામે ભા2તીય દંડ સંહિતાની કલમ 449, 4પ0, 302, 397, 413 વિગે2ે મુજબનું ચાર્જશીટની ક2વામાં આ કેસ માં આ અગાઉ આ કામના આ2ોપીએ અન્ય વૃધ્ધ લોકોનું એક જ સ2ખી મોડસ ઓપ2ેેન્ડીથી લુંટ ક2ીને મૃત્યુ નિપજાવેલ હોય અને ઘણા લોકો આ કામના આ2ોપીના હીચકા2ા કૃત્યનો ભોગ બનેલ હોય ,અને સમગ્ર પંથક મા હાહાકા2 મચાવેલ હોય જેથી સ2કા2ે બનાવની ગંભી2તાને ધ્યાને લઇ આ કામે સ્પેશ્યલ પી.પી. ત2ીકે ગુજ2ાત સ2કા2ના લીગલ ડીપાર્ટમેન્ટ ા2ા ગુજ2ાત સ2કા2 ત2ફથી અમ2ેલીના સીનીય2 અને બાહોશ એડવોકેટ ઉદયન ત્રિવેદીની ખાસ સ2કા2ી વકીલ ત2ીકે નિમણુુંક ક2વામાં આવેલી. આ બનાવની કરૂણા અને ગંભી2તા જોતા સીનીય2 એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધા2દા2 દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ 2જુ ક2ી આ ન2ાધમ આ2ોપી નં. 1 મિલન ભકાને ભા2તીય ફોજદા2ી ધા2ાની કલમ – 302 માં આજીવન કેદ તથા રૂા. 1પ,000/- નો દંડ તથા કલમ – 397 માં 10 વર્ષની સજા તથા રૂા. 10,000/- નો દંડ તથા કલમ- 4પ0 માં 7 વર્ષની સજા તથા રૂા. પ,000/- નો દંડ ફ2માવવામાં આવેલ છે, તેમજ આ કામના આ2ોપી નં. 2 મિહી2ભાઇ નયનભાઇ મહેતા(સોની) 2ે. મહુવા તથા આ2ોપી નં. 3 પ્રણવભાઇ વિનોદભાઈ મહેતા(સોની) 2ે. મહુવા વાળાને ભા2તીય ફોજદા2ી ધા2ાની કલમ – 411 અન્વયે 3 વર્ષની સજા તથા રૂા. 10,000/- નો દંડ ક2ી તમામ આ2ોપીઓને નામદા2 સાવ2કુંડલાના એડી. સેશન્સ જજશ્રી ભુમિકાબેન ચંદા2ાણાએ આક2ી સજા ફટકા2ેલ છે.આમ, આ કામના સી2ીયલ કીલ2 મિલન ભકાને કોર્ટે કડક સજા ક2તા તથા તેની સાથે ગુન્હાના કામે સાથ આપના2 બંને સોની ભાઇઓને પણ નામદા2 કોર્ટે સજા ક2તા સમગ્ર સાવ2કુંડલા તથા મહુવા પંથકમાં 2ાહતની લાગણી ફેલાયેલ છે, તેમજ હાલના બનાવમાં ફ2ીયાદી ના પત્નીનું ખુન થયેલ હોય અને જેઓ પ્રજાપતિ સમાજના હોય પ્રજાપતિ સમાજે પણ સ2કા2શ્રીએ તથા જે તે સમયના એસ.પી. શ્રી નિર્લિપ્ત 2ાય તથા સ્પે. પી.પી. શ્રી ઉદયન ત્રિવેદી પ2ત્વે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત ક2ેલ .