કુંડલામાં ટ્રક સળગી ઉઠ્યો

સાવરકુંડલામાં આવેલ નદી બજાર નજીક વેપારી એનકે ઇન્ડસ્ટ્રીઝની ગાડી અચાનક સળગી ઉઠતા પાલીકાનાં ફાયર ફાયટરોની ટીમે દોડી જઇ આગ કાબુમાં લીધી હતી. પોલીસ પણ ઘટના સ્ળથે પહોંચી ગઇ હતી. તે સળગેલો ટ્રક તસવીરમાં નજરે પડે છે.