કુંડલામાં મારૂતી ડાયમંડના કારખાનામાંથી રૂપીયા એક લાખ ઉપરાંતના હીરાની ચોરી

અમરેલી, સાવરકુંડલા નેસડી રોડ ઉપર વજલપર મારૂતી ડાયમંડ નામના હીરાના કારખાનામાં તા.21/10/22 ના સાંજના 6 થી 7 દરમિયાન કામ કરતા કોઇ કારીગર કે નોકર શખ્સે આશરે 7 કેરેટના હીરા 757 નંગ તળીયાના હીરા રૂા.1,18,170 ના ચોરી