કુંડલા-ખડકાળા વચ્ચે છકડો રીક્ષા ઉંધી વળી : 15 ને ઇજા

સાવરકુંડલા,

સાવરકુંડલા કેવડાપરા વિસ્તારમાં રહેતા અને ખડકાળા મજુરી કામે છકડો રીક્ષામાં જઇ રહેલા મજુરોને નાના ભમોદરા ગામ નજીક રીક્ષા પલ્ટી માર જતા આ બનાવમાં લલીતાબેન ધનજીભાઇ સાવાવડીયા ઉ.વ.40, મધ્ાુબેન સાદુલભાઇ મકવાણા ઉ.વ.16, નયનાબેન ભોળાભાઇ ઝિંઝુવાડીયા ઉ.વ.15, લાભુબેન નાનજીભાઇ દેથલીયા ઉ.વ.60, વિલાસબેન રમેશભાઇ દેગામા ઉ.વ.22, મનિષાબેન અજયભાઇ મોલાડીયા ઉ.વ.23, કૈલાસબેન ભગવાનભાઇ દેગામા ઉ.વ.42, કૈલાશબેન મહેશભાઇ મકવાણા ઉ.વ.30, આશાબેન રાજુભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ.32, રાધિકાબેન રાહુલભાઇ સાથવા ઉ.વ.35, ભાનુબેન મુકેશભાઇ વાઘેલા ઉ.વ.35, દયાબેન સાદુલભાઇ મકવાણા ઉ.વ.20, શીતલબેન ભગવાનભાઇ દેગામા ઉ.વ.20, શીતલબેન ભગવાનભાઇ દેગામા ઉ.વ.20, કોકીલાબેન કિશોરભાઇ બલદાણીયા ઉ.વ.35, પાયલબેન સાદુલભાઇ મકવાણા ઉ.વ.19ને સામાન્ય ઇજાઓ થતા 108 દ્વારા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માતનાં બનાવ બાદ રીક્ષા ચાલક નાસી છુટ્યો હતો.