અમરેલી,
કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગનાં મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાનો પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે. મંત્રીશ્રી પરશોતમ રૂપાલા શુક્રવારે 16:10 કલાકે દિલ્હીથી બાય એર રાજકોટ આવશે.18 : 00 કલાકે રાજકોટ એરપોર્ટ પરથી 18:10 કલાકે અમરેલી આવી રાત્રે 8 વાગ્યે ઇશ્ર્વરીયા જશે અને રાત્રી રોકાણ કરશે.તા.19 શનિવારે મુલાકાતીઓ માટે સમય રિઝર્વ રાખ્યો છે. રાત્રી રોકાણ ઇશ્ર્વરીયા કરશે અને તા.20 રવિવારે 10 વાગ્યે અમદાવાદ રવાના થશે.15 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઇ 16:10 કલાકે રવાના થશે. ત્યાથી 17:50 કલાકે હૈદરાબાદ એરપોર્ટ પરથી જન્નારામ તેલંગણા અને 23 કલાકે હરીથા તેલંગણા પહોંચશે તેમ એડીશ્નલ પ્રાઇવેટ સેક્રેટરી દ્વારા જણાવાયું