કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા રવિવારે અમરેલીમાં

અમરેલી,
કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગનાં મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા ગુજરાતનાં પ્રવાસ દરમિયાન રવિવારે અમરેલી આવનાર છે. શુક્રવાર તા.3 અને નાં રોજ દિલ્હીથી સુરતમાં કાર્યક્રમો પુરા કરીને તા.5 રવિવારે સુરતથી બાય એર અમરેલી આવશે.અમરેલીમાં રામાણી વાડી, બ્રાહ્મણ સોસાયટી પાછળ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનાં કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર જશે ત્યાર બાદ અમદાવાદથી બાય એર નવી દિલ્હી જશે.