અમરેલી કેરાળાધાર તરીકે ઓળખાતી સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું November 25, 2022 Facebook WhatsApp Twitter અમરેલી,જાફરાબાદ તાલુકાના કેરાળા ગામે ધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડી ખેતરમાં આશરે 125 મીટરના ઘેરાવામાં કપાસની આડમાં ગાંજાના નાના મોટા છોડ 48 નંગ, 17 કિલો 129 ગ્રામ રૂા.85,695 તથા એક મોબાઇલ મળી કુલ રૂા.86,195 ના મુદામાલ સાથે ઝડપી પાડેલ.